રેડિયોએક્ટિવ તત્વ $x$ નો અર્ધ-આયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ $y$ ના સરેરાશ આયુષ્ય જેટલો જ છે. શરૂઆતમાં તેમની પાસે પરમાણુઓની સંખ્યા સમાન છે. તો:

  • A
    $x$ એ $y$ કરતા ઝડપથી ક્ષય પામશે.
  • B
    $y$ એ $x$ કરતા ઝડપથી ક્ષય પામશે.
  • C
    $x$ અને $y$ નો શરૂઆતનો ક્ષય દર સમાન છે અને પછીથી અલગ છે.
  • D
    $x$ અને $y$ હંમેશા સમાન દરે ક્ષય પામે છે.

Explore More

Similar Questions

રેડિયોએક્ટિવ પદાર્થના એક નમૂનાનું દળ $m$,ક્ષય અચળાંક $\lambda$ અને મોલર દળ $M$ છે. જો એવોગેડ્રો અચળાંક $N_A$ હોય,તો નમૂનાની પ્રારંભિક એક્ટિવિટી કેટલી હશે?

$t = 0$ સમયે એક નવો રેડિયોએક્ટિવ નમૂનો આપવામાં આવ્યો છે. $t_1$ સમયે તેનો ક્ષય અંશ $\frac{1}{5}$ છે અને $t_2$ સમયે તે $\frac{4}{5}$ છે. તેનું સરેરાશ આયુષ્ય કેટલું હશે?

Difficult
View Solution

જો $N_t = N_o e^{-\lambda t}$ હોય,તો $t_1$ અને $t_2$ $(t_2 > t_1)$ સમયગાળા દરમિયાન વિખંડન પામતા પરમાણુઓની સંખ્યા કેટલી થશે?

રેડિયોએક્ટિવ તત્વના નમૂનામાં $4 \times 10^{16}$ સક્રિય ન્યુક્લિયસ છે. જો તત્વનો અર્ધ-આયુષ્ય સમય $10$ દિવસ હોય,તો $30$ દિવસ પછી ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા ........ $\times 10^{16}$ હશે.

જો કોઈ રેડિયોએક્ટિવ તત્વના $87.5 \%$ પરમાણુઓ $6 \ days$ માં ક્ષય પામતા હોય, તો $8 \ days$ માં ક્ષય પામતા પરમાણુઓનો અંશ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo