પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત કરેલ સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ અનુક્રમે $R$ અને $H$ છે. જો પવનને કારણે પ્રક્ષિપ્ત પદાર્થને $a=g/4$ જેટલો અચળ સમક્ષિતિજ પ્રવેગ આપવામાં આવે,તો તેની સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ કેટલી થશે?

  • A
    $(R+H), \frac{H}{2}$
  • B
    $(R+\frac{H}{2}), 2H$
  • C
    $(R+2H), H$
  • D
    $(R+H), H$

Explore More

Similar Questions

એક પદાર્થને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\tan^{-1}(\frac{8}{7})$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ અને તેની અવધિ (Range) નો ગુણોત્તર કેટલો થાય ($: 7$ માં)?

એક પ્રક્ષિપ્ત પદાર્થને $1\,kJ$ ની ગતિઊર્જા $(KE)$ સાથે ફેંકવામાં આવે છે. જો અવધિ (range) મહત્તમ હોય,તો તેના મહત્તમ ઊંચાઈએ ગતિઊર્જા .......... $J$ હશે.

રાઇફલમાંથી છોડવામાં આવેલી ગોળીની પ્રારંભિક ઝડપ $630 \; m/s$ છે. રાઇફલને લક્ષ્યથી $700 \; m$ દૂર,લક્ષ્યના સ્તર પર જ નિશાન લગાવીને છોડવામાં આવે છે. લક્ષ્યને ભેદવા માટે રાઇફલને લક્ષ્યના કેન્દ્રથી કેટલા મીટર $(m)$ ઉપર નિશાન લગાવવું જોઈએ? ($g = 10 \; m/s^2$ લો)

એક દડો $A$ ને અમુક પ્રારંભિક ઝડપ $u$ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. સમાન દળ ધરાવતા બીજા દડા $B$ ને શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે સમાન પ્રારંભિક ઝડપ $u$ સાથે ફેંકવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ,દડા $A$ ની સ્થિતિઊર્જા અને દડા $B$ ની સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? $(\sin 90^{\circ}=1, \sin 60^{\circ}=\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}, \sin 30^{\circ}=\cos 60^{\circ}=\frac{1}{2})$

એક ક્રિકેટર દડાને મહત્તમ $100 \; m$ ના સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તો તે જ ક્રિકેટર તે દડાને જમીનથી કેટલી ઊંચાઈ (મીટરમાં) સુધી ફેંકી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo