$10^{-2} \ M \ HCl$ ની હાઈડ્રોક્સિલ આયન સાંદ્રતા કેટલી છે?

  • A
    $1 \times 10^{1} \ mol \ dm^{-3}$
  • B
    $1 \times 10^{-12} \ mol \ dm^{-3}$
  • C
    $1 \times 10^{-1} \ mol \ dm^{-3}$
  • D
    $1 \times 10^{-14} \ mol \ dm^{-3}$

Explore More

Similar Questions

$HCl$ ના $10^{-8} \ M$ જલીય દ્રાવણની $pH$ કેટલી થાય?

$10^{-7} \ N \ HCl$ નો $pH$ કેટલો થાય?

$298 \, K$ તાપમાને,$10^{-8} \, M \, HCl$ ના જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી હશે? $(K_W = 10^{-14})$

$0.1 \ M$ $HCl$ ના $1.0 \ mL$ દ્રાવણમાં પાણી ઉમેરીને કુલ કદ $50 \ mL$ કરવામાં આવે છે. દ્રાવણમાં થયેલ $pH$ ફેરફારની ગણતરી કરો.

$0.01 \, M$ $HCl$ માં હાઇડ્રોજન આયન $[H^{+}]$ ની સાંદ્રતા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo