હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવો પિટ્યુટરી ગ્રંથિ સુધી શેના દ્વારા પહોંચે છે$:-$

  • A
    હાયપોથેલેમિક નલિકા
  • B
    ચેતાક્ષ (Axons)
  • C
    પોર્ટલ સિસ્ટમ
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
યાદી-$I$યાદી-$II$
$A$. એક્સોપ્થેલ્મિક ગોઈટર$I$. કોર્ટિસોલનો વધુ પડતો સ્ત્રાવ,મૂન ફેસ,હાઈપરગ્લાયકેમિયા.
$B$. એક્રોમેગાલી$II$. થાયરોઈડ અંતઃસ્ત્રાવનો અલ્પસ્ત્રાવ અને કુંઠિત વૃદ્ધિ.
$C$. કુશિંગ સિન્ડ્રોમ$III$. થાયરોઈડ અંતઃસ્ત્રાવનો અતિસ્ત્રાવ,બહાર નીકળેલી આંખો.
$D$. ક્રેટીનિઝમ$IV$. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો અતિસ્ત્રાવ.

નીચેનામાંથી કઈ જોડી સાચી છે?

નીચેનામાંથી કયા વિધાનો સાચાં/ખોટાં છે?
$(a)$ કેલ્સિટોનિન કેલ્શિયમનાં ચયાપચયનું નિયમન કરે છે.
$(b)$ ઓક્સિટોસીન પ્રસૂતિ દરમિયાન ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરે છે.
$(c)$ ગ્રેવ્સનો રોગ એડ્રિનલ ગ્રંથિની નિષ્ક્રિયતાને કારણે થાય છે.
$(d)$ $ADH$ પાણીના પુનઃશોષણને ઉત્તેજે છે અને મૂત્રના ઉત્પાદનમાં વધારો કરે છે.

કોલમ-$I$ ના અંતઃસ્ત્રાવોને કોલમ-$II$ માં તેમના કાર્યો સાથે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. કેટેકોલેમાઈન્સ$(i)$ દૈનિક લય (Diurnal rhythm)
$B$. $MSH$$(ii)$ રોગપ્રતિકારક પ્રતિભાવ
$C$. થાઈમોસિન$(iii)$ રંજકદ્રવ્યતા (Pigmentation)
$D$. મેલાટોનિન$(iv)$ તણાવ અંતઃસ્ત્રાવ

કોષો દ્વારા આપણા શરીરનું નિયંત્રણ અને સહનિયમન કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo