અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ આભાસી,ચત્તું અને વસ્તુ કરતાં મોટું જોવા મળે છે. તો વસ્તુનું સ્થાન ક્યાં હોવું જોઈએ?

  • A
    મુખ્ય કેન્દ્ર અને વક્રતાકેન્દ્રની વચ્ચે.
  • B
    વક્રતાકેન્દ્ર પર.
  • C
    વક્રતાકેન્દ્રથી દૂર.
  • D
    અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે.

Explore More

Similar Questions

બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને કયા સ્થાને મૂકતાં તેનું પ્રતિબિંબ લેન્સની વસ્તુ તરફની બાજુએ રચાય છે?

$(a)$ ગોળીય લેન્સના પ્રકાશીય કેન્દ્રની વ્યાખ્યા આપો.
$(b)$ તમને $30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ આપવામાં આવ્યો છે. વસ્તુનું વાસ્તવિક,ઉલટું અને અત્યંત મોટું પ્રતિબિંબ મેળવવા માટે તમે વસ્તુને ક્યાં મૂકશો? પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિ દોરો.
$(c)$ એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $20 \, cm$ છે. લેન્સથી વસ્તુને કેટલા અંતરે મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ લેન્સથી $15 \, cm$ દૂર રચાય?

Difficult
View Solution

જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર $(F)$ અને વક્રતાકેન્દ્ર $(C)$ ની વચ્ચે મૂકવામાં આવે,ત્યારે કેવા પ્રકારનું પ્રતિબિંબ રચાય છે?

અંતર્ગોળ અરીસાના વક્રતાકેન્દ્ર પર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાશે?

$(i)$ અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વ્યાખ્યાયિત કરો.
$(ii)$ વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે આપણે બહિર્ગોળ અરીસાને શા માટે પસંદ કરીએ છીએ?
$(iii)$ આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને વસ્તુનું ચત્તું પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ. આ કિસ્સામાં પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo