આલ્કીન્સના સંશ્લેષણ માટેની ખોટી પદ્ધતિ કઈ છે?

  • A
    આલ્કાઈન્સની પ્રક્રિયા પ્રવાહી $NH_3$ માં $Na$ સાથે
  • B
    આલ્કાઈલ હેલાઈડને આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરવા
  • C
    આલ્કાઈલ હેલાઈડની પ્રક્રિયા જલીય $KOH$ દ્રાવણમાં કરવી
  • D
    વિસીનલ ડાયહેલાઈડની પ્રક્રિયા $Zn$ ધાતુ સાથે કરવી

Explore More

Similar Questions

$C_4H_8$ સૂત્ર ધરાવતું આલ્કીન $X$ ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી. $X$ નું $Y$ માં રૂપાંતર કરવા માટે,વપરાયેલ પ્રક્રિયકો $A$ અને $B$ નો સાચો ક્રમ કયો છે? ($Y$ આયોડોફોર્મ કસોટી આપે છે)

$Propene$ ના હાઇડ્રોબોરેશન-ઓક્સિડેશન દ્વારા નીચેનામાંથી શું મેળવવામાં આવે છે?

ઇથીનની $Br_2$ સાથેની યોગશીલ પ્રક્રિયાની નીપજ...... છે.

ઇથિલિનની ..... સાથેની પ્રક્રિયાથી ઇથિલિન ક્લોરોહાઇડ્રીન બને છે.

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં $X$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo