કોમન-એમિટર એમ્પ્લીફાયરનો ઇનપુટ અવરોધ $2 \, k\Omega$ છે અને a.c. કરંટ ગેઇન $20$ છે. જો લોડ અવરોધ $5 \, k\Omega$ હોય,તો ટ્રાન્ઝિસ્ટરનું ટ્રાન્સકન્ડક્ટન્સ $\Omega^{-1}$ માં ગણો.

  • A
    $0.01$
  • B
    $0.03$
  • C
    $0.04$
  • D
    $0.07$

Explore More

Similar Questions

$CE$ ઍમ્પ્લિફાયર માટે પ્રવાહ ગેઇન $60$ છે. જો લોડ અવરોધ $5 \times 10^3 \ \Omega$ અને ઇનપુટ અવરોધ $5 \times 10^2 \ \Omega$ હોય,તો વૉલ્ટેજ ગેઇન ....... છે.

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં,

$p-n-p$ ટ્રાન્ઝિસ્ટરમાં,

કોમન એમિટર કોન્ફિગરેશનમાં ટ્રાન્ઝિસ્ટરનો કરંટ ગેઇન $80$ છે. સર્કિટની કલેક્ટર અને બેઝ સાઇડમાં અવરોધ અનુક્રમે $5 \text{ k}\Omega$ અને $1 \text{ k}\Omega$ છે. જો ઇનપુટ વોલ્ટેજ $2 \text{ mV}$ હોય, તો આઉટપુટ વોલ્ટેજ કેટલો હશે ($\text{ V}$ માં)?

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો ઇનપુટ અવરોધ શોધો,જો આઉટપુટ અવરોધ $500\,k\Omega$ હોય,પ્રવાહ ગેઇન $\alpha = 0.98$ હોય અને પાવર ગેઇન $6.0625 \times 10^6$ હોય,તો તે.......$\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo