બિંદુ $(4, -3)$ માંથી પસાર થતી અને બિંદુઓ $(1, 1)$ અને $(2, 3)$ માંથી પસાર થતી રેખાને લંબ હોય તેવી રેખાનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ શોધો.

  • A
    $\frac{x-4}{1} = \frac{y+3}{1}$
  • B
    $\frac{x}{-2} + \frac{y}{-1} = 1$
  • C
    $\frac{x}{8} - \frac{y}{6} = 1$
  • D
    $\frac{x}{1} + \frac{y}{1} = 1$

Explore More

Similar Questions

એક સીધી રેખાનું સમીકરણ શોધો જેનો ઢાળ $\frac{-2}{3}$ છે અને જે $(1, 2)$ અને $(-3, 5)$ ને જોડતા રેખાખંડનું $4:3$ ના ગુણોત્તરમાં બહારથી વિભાજન કરે છે.

એક સીધી રેખા $x$-અક્ષ અને $y$-અક્ષની ધન દિશામાં અનુક્રમે $OA = a$ અને $OB = b$ અંતઃખંડ કાપે છે. જો ઉગમબિંદુ $O$ થી આ રેખા પરનો લંબ $y$-અક્ષની ધન દિશા સાથે $\frac{\pi}{6}$ નો ખૂણો બનાવે છે અને $\triangle OAB$ નું ક્ષેત્રફળ $\frac{98}{3} \sqrt{3}$ હોય,તો $a^2 - b^2$ ની કિંમત શોધો:

યામ અક્ષોને સમાંતર અને બિંદુ $(5, -6)$ માંથી પસાર થતી રેખાઓના સમીકરણો કયા છે?

$(-1, 3)$ અને $(4, -2)$ બિંદુઓને જોડતી રેખા $(p, q)$ બિંદુમાંથી પસાર થાય તો

બિંદુ $(4, 3)$ માંથી પસાર થતી અને યામ અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો $-1$ હોય તેવી સુરેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo