હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા $13.6 \text{ eV}$ છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થા $(n=2)$ માંથી હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં કૂદકો મારે ત્યારે મુક્ત થતા ફોટોનની ઉર્જા કેટલી હશે ($\text{ eV}$ માં)?

  • A
    $3.4$
  • B
    $4.53$
  • C
    $10.2$
  • D
    $13.6$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુની $5^{\text{th}}$ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?

એક પરમાણુના ઊર્જાસ્તરો નીચે દર્શાવ્યા છે. જ્યારે ઇલેક્ટ્રોન $2E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાંથી $E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાં સંક્રાંતિ કરે છે,ત્યારે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ $\lambda$ છે. જ્યારે ઇલેક્ટ્રોન $4E/3$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાંથી $E$ ઊર્જાવાળા ઊર્જાસ્તરમાં સંક્રાંતિ કરે,ત્યારે ઉત્સર્જિત ફોટોનની તરંગલંબાઈ શોધો.

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના $(i)$ બીજા અનુમતિપાત્ર ઉર્જા સ્તરથી પ્રથમ સ્તર અને $(ii)$ સૌથી ઉચ્ચ અનુમતિપાત્ર ઉર્જા સ્તરથી પ્રથમ અનુમતિપાત્ર સ્તર પરના સંક્રમણને કારણે ઉત્પન્ન થતા ફોટોનની ઉર્જાનો ગુણોત્તર શોધો.

હાઈડ્રોજન પરમાણુમાં નીચે આપેલ સંક્રાતિ પૈકી કોની તરંગલંબાઈ ન્યૂનતમ હશે?

$Li^{++}$ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જા ......... $eV$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo