$95$ વડે વિભાજ્ય હોય તેવો $4$ અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ........ છે.

  • A
    $9975$
  • B
    $9985$
  • C
    $9995$
  • D
    $9990$

Explore More

Similar Questions

જો બહુપદી $p(x) = x^3 + x^2 - 5x - 5$ ના બે શૂન્યો $\sqrt{5}$ અને $-\sqrt{5}$ હોય,તો ત્રીજું શૂન્ય . . . . . . છે.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. .......... છે.

$27$ ને $4$ વડે ભાગતાં મળતી શેષ કેટલી છે?

સમજાવો કે શા માટે $7 \times 11 \times 13 + 13$ અને $7 \times 6 \times 5 \times 4 \times 3 \times 2 \times 1 + 5$ વિભાજ્ય સંખ્યાઓ છે?

સાબિત કરો કે $3\sqrt{2}$ એ અસંમેય સંખ્યા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo