એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈમાં અનુક્રમે $10 \%$ અને $20 \%$ નો વધારો કરવામાં આવે છે. તો લંબચોરસના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થશે ($\%$ માં)?

  • A
    $30$
  • B
    $32$
  • C
    $28$
  • D
    $33$

Explore More

Similar Questions

એક લૉન લંબચોરસ આકારની છે,જેની પહોળાઈ અને લંબાઈનો ગુણોત્તર $3:4$ છે. લૉનનું ક્ષેત્રફળ $\frac{1}{12}$ હેક્ટર છે. તો લૉનની પહોળાઈ..........$\text{મીટર}$ છે.

જો દરેક વર્તુળની ત્રિજ્યા $1\, cm$ હોય,તો છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.

Difficult
View Solution

એક મોટા લંબચોરસનું ક્ષેત્રફળ એક નાના લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે. જો મોટા લંબચોરસની લંબાઈ નાના લંબચોરસની લંબાઈ જેટલી હોય અને મોટા લંબચોરસની પહોળાઈ $2 \ m$ હોય,તો નાના લંબચોરસની પહોળાઈ કેટલી હશે?

ચતુષ્કોણના $3$ ખૂણાઓનો ગુણોત્તર $13: 9: 5$ છે. ચતુષ્કોણના ચોથા ખૂણાનું માપ $36^{\circ}$ છે. તો ચતુષ્કોણના સૌથી મોટા અને બીજા સૌથી નાના ખૂણા વચ્ચેનો તફાવત કેટલો હશે? (ડિગ્રીમાં)

એક સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ $200 \, cm^2$ છે. તો તેના કર્ણની લંબાઈ ..... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo