એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતાં દોઢ ગણી છે. જો લંબચોરસની પરિમિતિ $100 \,cm$ હોય, તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો.

  • A
    લંબાઈ $= 30 \,cm$, પહોળાઈ $= 20 \,cm$
  • B
    લંબાઈ $= 40 \,cm$, પહોળાઈ $= 10 \,cm$
  • C
    લંબાઈ $= 25 \,cm$, પહોળાઈ $= 25 \,cm$
  • D
    લંબાઈ $= 35 \,cm$, પહોળાઈ $= 15 \,cm$

Explore More

Similar Questions

સમીકરણોની જોડી $2x + 6y = 10$ અને $3x + 9y - 15 = 0$ ને..........

જો બે અંકની સંખ્યાના દશકનો અંક અને એકમના અંકનો સરવાળો અને તફાવત સમાન હોય,તો એકમનો અંક ........... છે.

એક ત્રિકોણના ખૂણાઓ $x, y$ અને $40^{\circ}$ છે. બે ખૂણાઓ $x$ અને $y$ વચ્ચેનો તફાવત $30^{\circ}$ છે. $x$ અને $y$ શોધો.

સમીકરણોની જોડી $5x - 4y = 1$ અને $10x = 8y + 2$ માટે,સામાન્ય સંકેતોમાં $a_{1}b_{2} - a_{2}b_{1} = \dots$

બે ચલવાળા સુરેખ સમીકરણોની એક જોડી લખો જેનો અનન્ય ઉકેલ $x = -1, y = 3$ હોય. તમે આવી કેટલી જોડીઓ લખી શકો છો?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo