ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ $6 \, cm$ છે। $10 \, \text{મિનિટમાં}$ તેના દ્વારા આવરી લેવાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots \, cm^2$ છે। $(\pi = 3.14)$

  • A
    $9.42$
  • B
    $12.56$
  • C
    $18.84$
  • D
    $26.17$

Explore More

Similar Questions

એક વર્તુળની ત્રિજ્યા $12 \, cm$ છે. તેનો પરિઘ અને ક્ષેત્રફળ શોધો $(\pi = 3.14)$.

વર્તુળ $\odot(O, r)$ માં,લઘુચાપ $\widehat{ACB}$ ની લંબાઈ વર્તુળના પરિઘના આઠમા ભાગની છે. તો,તે ચાપ દ્વારા કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાનું માપ $\ldots \ldots \ldots \ldots$ છે. ($^\circ$ માં)

$7 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots \, cm^{2}$ હોઈ શકે.

$14 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના લઘુવૃત્તાંશનો ખૂણો $60^{\circ}$ હોય,તો તેના લઘુવૃતખંડનું ક્ષેત્રફળ શોધો. ($cm^{2}$ માં)

Difficult
View Solution

$20 \,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં,બે અલગ-અલગ વૃતાંશ માટે કેન્દ્ર આગળ આંતરાતા ખૂણાના માપ $15^{\circ}$ અને $90^{\circ}$ છે. તો,તે વૃતાંશોના ક્ષેત્રફળનો ગુણોત્તર $\ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo