પ્રકાશ ઉર્જા કયા સ્વરૂપમાં વહન પામે છે?

  • A
    ફોટો આયનો
  • B
    ફોટોન્સ
  • C
    ફોટોસોમ્સ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પાણીના વિભાજન દ્વારા ઉત્પન્ન થતા ઈલેક્ટ્રોન્સ ...... દ્વારા મેળવવામાં આવે છે.

પ્રકાશપ્રક્રિયાની $Z-$સ્કીમમાં ઉત્પન્ન થતા $ATP$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ઈમર્સન એન્હાન્સમેન્ટ ઈફેક્ટ (Emerson enhancement effect) માટે જરૂરી તરંગલંબાઈ........ છે.

$A$: પ્રકાશસંશ્લેષણમાં એસિમિલેટરી પાવર થાઈલેકોઈડ પટલમાં થતા $ETS$ માં ઉત્પન્ન થાય છે.
$R$: તેઓ $CO_2$ ના રિડક્શન અને $RuBP$ ના પુનઃસર્જન માટે જરૂરી છે.

અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશનનો કયો તબક્કો $DCMU$ દ્વારા અવરોધાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo