$P(5,3)$ અને $Q(5,-8)$ ને જોડતી રેખા .......... ને છેદે છે.

  • A
    $y$-અક્ષને $(0,5)$ માં
  • B
    $x$-અક્ષને $(3,0)$ માં
  • C
    $x$-અક્ષને $(5,0)$ માં
  • D
    $y$-અક્ષને $(0,-8)$ માં

Explore More

Similar Questions

જો $a=5$ અને $b=7$ હોય,તો બિંદુ $(a-b, b-a)$ એ $\ldots \ldots \ldots$ ચરણમાં આવેલું છે.

નીચેનામાંથી દરેક બિંદુ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલું છે?
$P(-3, -5), Q(0, 5), R(3, 4), S(4, 3), T(5, 0), U(-3, 5), V(5, -3), W(0, -3), X(-3, 0), Y(3, -5), Z(-5, 3)$
આ બિંદુઓને કાર્તેઝિયન સમતલમાં આલેખીને તમારા જવાબની ચકાસણી કરો.

નીચે આપેલા બિંદુઓને કાર્તેઝિયન સમતલ પર આલેખો અને તપાસો કે તેઓ સમરેખ છે કે નહીં:
$(0,0), (2,2), (5,5)$

આકૃતિમાં,$(-5, 3)$ યામ દ્વારા દર્શાવેલ બિંદુ કયું છે?

નીચેના દરેક બિંદુઓ કયા ચરણમાં અથવા કયા અક્ષ પર આવેલા છે?
$(-3, 5), (4, -1), (2, 0), (2, 2), (-3, -6)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo