$4 \ H$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરમાં $1.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા કેટલી હશે?

  • A
    $4.5 \ mJ$
  • B
    $3 \ \mu J$
  • C
    $45 \ \mu J$
  • D
    $4500 \ mJ$

Explore More

Similar Questions

$4 A$ નો પ્રવાહ વહન કરતા $50 mH$ ના ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી છે ($J$ માં)?

જો કોઈલ (ગૂંચળા) માં પ્રવાહ અડધો કરવામાં આવે,તો સંગ્રહિત ઉર્જા અગાઉના મૂલ્ય કરતાં કેટલા ગણી થાય?

એક કોઈલનું ઇન્ડક્ટન્સ $2 \, H$ અને અવરોધ $4 \, \Omega$ છે. કોઈલને $10 \, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે. જ્યારે પ્રવાહ તેના સંતુલન મૂલ્ય સુધી પહોંચે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા $.......... \times 10^{-2} \, J$ હશે.

જ્યારે શુદ્ધ ઇન્ડક્ટન્સ $L$ માંથી $i$ જેટલો પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં સંગ્રહિત સરેરાશ ઉર્જા કેટલી હોય?

જ્યારે ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ $50 \ mA$ હોય,ત્યારે તેમાં સંગ્રહિત ચુંબકીય સ્થિતિ ઉર્જા $25 \ mJ$ છે. તો ઇન્ડક્ટન્સ કેટલું હશે ($H$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo