$N$ આંટા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી કોઈલને ચુંબકીય ક્ષેત્ર $B$ ને સમાંતર રાખવામાં આવે,તો તેની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે?

  • A
    $\frac{NAB}{2}$
  • B
    $NAB$
  • C
    $\frac{NAB}{4}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$N$ આંટા ધરાવતી કોઈલની ત્રિજ્યા $R$ છે. જો કોઈલનું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને સમાંતર રાખવામાં આવે,તો કોઈલ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું છે?

$x \, m$ બાજુ ધરાવતો એક ચોરસ $x-y$ સમતલમાં એવી જગ્યાએ છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર $\vec B = B_0 (3\hat i + 4\hat j + 5\hat k ) \, T$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $B_0$ અચળાંક છે. ચોરસમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે?

$L$ મીટર બાજુવાળો એક ચોરસ $x-y$ સમતલમાં એવી જગ્યાએ છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = B_0(2 \hat{i} + 3 \hat{j} + 4 \hat{k})$ છે,જ્યાં $B_0$ અચળાંક છે. ચોરસમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય (વેબરમાં) કેટલું હશે ($B_0 L^2$ માં)?

નીચે બે વિધાનો આપેલા છે $:$ એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A) :$ ચુંબકીય મોનોપોલ (એકધ્રુવી) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ $(R) :$ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ બનાવે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo