ચુંબકીય સસેપ્ટિબિલિટી (magnetic susceptibility) એટલે શું?

  • A
    $\chi = \frac{I}{H}$
  • B
    $\chi = \frac{B}{H}$
  • C
    $\chi = \frac{M}{V}$
  • D
    $\chi = \frac{M}{H}$

Explore More

Similar Questions

$0.25 \ cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પદાર્થને $1000 \ Am^{-1}$ ની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્ર $(H)$ માં મૂકવામાં આવે છે. તો,ઉત્પન્ન થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે? (પદાર્થની સસેપ્ટિબિલિટી $313$ છે) (શૂન્યાવકાશની પરમિયેબિલિટી,$\mu_0 = 4 \pi \times 10^{-7} \ Hm^{-1}$)

એક ગજિયા ચુંબકની લંબાઈ $4 \text{ cm}$,આડછેદનું ક્ષેત્રફળ $2 \text{ cm}^2$ અને ચુંબકીય મોમેન્ટ $6 \text{ Am}^2$ છે. ગજિયા ચુંબકની મેગ્નેટાઇઝેશનની તીવ્રતા કેટલી હશે?

પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $(\chi)$ સમજાવો. તેના પરથી પદાર્થની સાપેક્ષ મેગ્નેટિક પરમીએબિલિટી અને મેગ્નેટિક પરમીએબિલિટી સમજાવો. તેમની વચ્ચેનો સંબંધ મેળવો.

$2000 \text{ A/m}$ ની તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને સમાંતર એક લોખંડનો સળિયો મૂકવામાં આવે છે. સળિયામાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $6 \times 10^{-4} \text{ Wb}$ છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $3 \text{ cm}^2$ છે. તો $\text{Wb/(A} \cdot \text{m)}$ એકમમાં સળિયાની ચુંબકીય પરમીએબિલિટી કેટલી હશે?

એક ગજિયા ચુંબકની લંબાઈ $3 \,cm$, આડછેદનું ક્ષેત્રફળ $2 \,cm^2$ અને ચુંબકીય મોમેન્ટ $3 \,Am^2$ છે. ગજિયા ચુંબકની મેગ્નેટાઈઝેશનની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo