જઠરરસમાં હાજર મુખ્ય ઉત્સેચકો કયા છે?

  • A
    ટ્રિપ્સિન,પેપ્સિન અને લાઈપેઝ
  • B
    પેપ્સિન,એમાયલેઝ અને ટ્રિપ્સિન
  • C
    પેપ્સિન,રેનિન અને કાર્બોક્સિપેપ્ટિડેઝ
  • D
    પેપ્સિન,લાઈપેઝ અને રેનિન

Explore More

Similar Questions

એન્ટેરોગેસ્ટ્રોન એ ....... છે.

સસ્તનમાં સ્વાદુરસના સ્ત્રાવ સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ ....... છે.

પિત્ત ક્ષારો (Bile salts) કયા ઉત્સેચક માટે સક્રિયકારક તરીકે કાર્ય કરે છે?

કયો જઠરનો ઉત્સેચક દૂધના પ્રોટીન પર કાર્ય કરે છે?

$A -$ સિક્રેટિન એક્સોક્રાઇન સ્વાદુપિંડ પર કાર્ય કરે છે અને પાણી અને બાયકાર્બોનેટ આયનોના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે. $R -$ કોલેસીસ્ટોકાઈનિન $(CCK)$ સ્વાદુપિંડ અને પિત્તાશય બંને પર કાર્ય કરે છે અને અનુક્રમે સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના સ્ત્રાવને ઉત્તેજિત કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo