$192$ દળ-ક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં અડધી ત્રિજ્યા ધરાવતા ન્યુક્લિયસનો દળ-ક્રમાંક કેટલો હશે?

  • A
    $24$
  • B
    $32$
  • C
    $40$
  • D
    $20$

Explore More

Similar Questions

$Cu^{64}$ ના બે ન્યુક્લિયસ તેમની સપાટી એકબીજાને સ્પર્શે તેમ રાખેલા છે. તેમની વચ્ચેની સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા $MeV$ માં કેટલી થશે?

નીચેના બે વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને નીચે આપેલ સાચો જવાબ ઓળખો:
$A$. ન્યુક્લિયર ઘનતા બધા ન્યુક્લિયસ માટે સમાન હોય છે.
$B$. ન્યુક્લિયસની ત્રિજ્યા $R$ અને તેનો દળ ક્રમાંક $A$ વચ્ચેનો સંબંધ $\sqrt{A} \propto R^{1 / 6}$ છે.

આયોડિન ન્યુક્લિયસ અને પોલોનિયમ ન્યુક્લિયસનો દળ ક્રમાંક અનુક્રમે $125$ અને $216$ છે. આયોડિન ન્યુક્લિયસની ત્રિજ્યા અને પોલોનિયમ ન્યુક્લિયસની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

એક મુક્ત ન્યુટ્રોન પ્રોટોનમાં ક્ષય પામે છે,પરંતુ મુક્ત પ્રોટોન ન્યુટ્રોનમાં ક્ષય પામતો નથી. આનું કારણ શું છે?

ન્યુક્લિયસની ત્રિજ્યા $r = r_0 A^{1/3}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r_0 = 1.3 \times 10^{-15} \, m$ અને $A$ એ ન્યુક્લિયસનો દળ ક્રમાંક છે. લેડ ન્યુક્લિયસ માટે $A = 206$ છે. આ ન્યુક્લિયસમાં વ્યાસાંતે રહેલા બે પ્રોટોન વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ આશરે ................ $N$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo