પદાર્થનું દળ $10.000\,g$ છે અને તેનું કદ $10.00\,cm^3$ છે. જો માપેલ મૂલ્યોને યોગ્ય સાર્થક અંકો સુધી દર્શાવવામાં આવે,તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ કેટલી હશે?

  • A
    $0.0011\,g\,cm^{-3}$
  • B
    $0.001\,g\,cm^{-3}$
  • C
    $0.0001\,g\,cm^{-3}$
  • D
    $0.021\,g\,cm^{-3}$

Explore More

Similar Questions

એક ભૌતિક રાશિ $A = P^2/Q^3$ છે. $P$ અને $Q$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $x$ અને $y$ છે. $A$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

જો $Z = \frac{A^{2} B^{3}}{C^{4}}$ હોય,તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ કેટલી થશે?

$T = 2\pi \sqrt {l/g}$ પરથી ગણતરી કરેલ $g$ માં આંશિક ત્રુટિ કેટલી હશે? જો $T$ અને $l$ માં આંશિક ત્રુટિઓ અનુક્રમે $\pm x$ અને $\pm y$ હોય.

બે અવરોધોને $\Omega$ માં માપવામાં આવે છે અને તે $R_1 = 3 \Omega \pm 1\%$ અને $R_2 = 6 \Omega \pm 2\%$ તરીકે આપવામાં આવે છે. જ્યારે તેમને સમાંતર જોડવામાં આવે છે,ત્યારે સમતુલ્ય અવરોધમાં પ્રતિશત ત્રુટિ .......... $\%$ છે.

Difficult
View Solution

એક વાયરમાંથી $(2.5 \pm 0.05) \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે અને $(10 \pm 0.1) \ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. તો વાયરનો અવરોધ $\Omega$ માં કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo