એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ માટે મહત્તમ કંપવિસ્તાર $12\, V$ અને ન્યૂનતમ કંપવિસ્તાર $3\, V$ જોવા મળે છે. મોડ્યુલેશન ઇન્ડેક્સ $0.6\, x$ છે જ્યાં $x$ એ $....$ છે.

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એક સાઇનસૉઇડલ તરંગ $y(t) = 40 \sin(10 \times 10^6 \pi t)$ ને બીજા સાઇનસૉઇડલ તરંગ $x(t) = 20 \sin(1000 \pi t)$ દ્વારા એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ કરવામાં આવે છે. મોડ્યુલેટેડ સિગ્નલના ન્યૂનતમ આવૃત્તિ ઘટકનો કંપવિસ્તાર ........... છે.

ઓપ્ટિકલ ફાઈબર દ્વારા સંદેશાવ્યવહાર માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો કેરિયર તરંગ $C(t) = A \sin \omega_c t$ ને મોડ્યુલેટિંગ સિગ્નલ $m(t) = A \sin \omega_m t$ દ્વારા એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટ કરવામાં આવે,તો મોડ્યુલેટેડ સિગ્નલ $[C_m(t)]$ નું સમીકરણ અને તેનો મોડ્યુલેશન ઇન્ડેક્સ અનુક્રમે શું થશે?

રડારનો મહતમ વિસ્તાર $(R_{max})$ કોના સમપ્રમાણમાં હોય છે?

ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ તરંગમાં:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo