એક રીંગના દળ $(M)$,ત્રિજ્યા $(R)$ અને કોણીય વેગ $(\omega)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2 \%$,$1 \%$ અને $1 \%$ છે,તો તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $(I = M R^2)$ ના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ શોધો. ($\%$ માં)

  • A
    $4$
  • B
    $5$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

એક સમાન ઘન (cube) ની ઘનતા અને દળના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $8\%$ અને $2\%$ છે. તેથી, લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

એક ભૌતિક રાશિ $P$ એ ચાર અવલોકનો $a, b, c$ અને $d$ સાથે $P = \frac{\sqrt{a b} \cdot d^\alpha}{\sqrt{c}}$ (જ્યાં $\alpha$ અચળાંક છે) મુજબ સંબંધિત છે. $a, b, c$ અને $d$ માં પ્રતિશત ત્રુટિ દરેક $0.5 \%$ છે. જો $P$ માં પ્રતિશત ત્રુટિ $2 \%$ હોય,તો $\alpha$ નું મૂલ્ય શોધો.

જો વર્તુળના વ્યાસ માપવામાં ત્રુટિ $4\%$ હોય,તો વર્તુળની ત્રિજ્યામાં ત્રુટિ કેટલી હશે ($\%$ માં)?

જો $x = 10.0 \pm 0.1$ અને $y = 10.0 \pm 0.1$ હોય,તો $2x - 2y$ ની કિંમત કેટલી થાય?

$0.2 ^\circ C$ લઘુત્તમ માપશક્તિ ધરાવતા થર્મોમીટર વડે માપેલ પદાર્થનું તાપમાન $37.8 ^\circ C$ છે. ત્રુટિ સાથે તાપમાનને ... રીતે દર્શાવી શકાય અને અવલોકનની પ્રતિશત ત્રુટિ ... મળે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo