$S.H.M.$ માં કણની મહત્તમ ઝડપ $V$ છે. સરેરાશ ઝડપ કેટલી થાય?

  • A
    $\frac{V}{\pi}$
  • B
    $\frac{3 V}{\pi}$
  • C
    $\frac{4 V}{\pi}$
  • D
    $\frac{2 V}{\pi}$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા કણના વેગ $(v)$ વિરુદ્ધ સ્થાનાંતર $(x)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કણનો દોલનનો આવર્તકાળ ......... છે.

$S$.$H$.$M$. માં કણનું સ્થાનાંતર $x = A \cos(\omega t + \pi/6)$ છે. તેની ઝડપ કયા સમયે મહત્તમ હશે?

સરળ આવર્ત ગતિ કરતા કણની મહત્તમ ઝડપ $v_{max}$ છે. તો એક સંપૂર્ણ દોલન દરમિયાન કણની સરેરાશ ઝડપ કેટલી થાય?

Difficult
View Solution

$2 \ m$ જેટલો કંપવિસ્તાર અને $2 \ s$ જેટલો આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિનો મહત્તમ વેગ કેટલો થાય?

એક કણ $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે અને તેની ગતિનું સમીકરણ $x = a \sin(\omega t + \pi/6)$ છે. કેટલા સમયગાળા પછી કણનો વેગ તેના મહત્તમ વેગના અડધા જેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo