માહિતી $ 3, 10, 10, 4, 7, 10, 5 $ માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો:

  • A
    $ 3 $
  • B
    $ 12 $
  • C
    $ 3.75 $
  • D
    $ 2.57 $

Explore More

Similar Questions

અસતત માહિતી $1, 3, 4, 7, 11, 18, 29, 47, 78$ માટે મધ્યકથી સરેરાશ વિચલન શોધો.

નીચે આપેલ વિતરણ માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો:
$x$$6$$12$$18$$24$$30$$36$$42$
$f$$4$$7$$9$$18$$15$$10$$5$

જો $a_0, a_1, \ldots, a_{11}$ એ સામાન્ય તફાવત $d$ સાથે સમાંતર શ્રેણીમાં હોય,તો તેમના સમાંતર મધ્યકથી તેમનું સરેરાશ વિચલન શું થાય?

નીચે આપેલા ડેટા માટે મધ્યસ્થની સાપેક્ષ સરેરાશ વિચલન શોધો: $3, 9, 5, 3, 12, 10, 18, 4, 7, 19, 21$ ($.27$ માં)

નીચે આપેલા ડેટા માટે મધ્યક સાપેક્ષ સરેરાશ વિચલન શોધો:
મેળવેલ ગુણ$0-20$$20-40$$40-60$$60-80$$80-100$
વિદ્યાર્થીઓની સંખ્યા$10$$8$$12$$9$$11$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo