અવલોકનોના સમૂહનો મધ્યક $\bar{x}$ છે. જો દરેક અવલોકનને $\alpha$ $(\alpha \neq 0)$ વડે ભાગવામાં આવે અને પછી તેમાં $10$ ઉમેરવામાં આવે,તો નવા સમૂહનો મધ્યક શું થશે?

  • A
    $\frac{\bar{x}}{\alpha}$
  • B
    $\frac{\bar{x} + 10}{\alpha}$
  • C
    $\frac{\bar{x} + 10\alpha}{\alpha}$
  • D
    $\alpha\bar{x} + 10$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો ફ્લોરાઇડ અસ્તિત્વ ધરાવતો નથી?

નીચે આપેલ પરિપથમાં,$1 \, k\Omega$ ના અવરોધમાંથી વહેતો પ્રવાહ ..... $mA$ છે.

ફોટોકેમિકલ સ્મોગ પ્રદૂષણમાં શું હોતું નથી?

જો બે રેખાઓની દિક્કોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

એક ધાતુના ઓક્સાઇડમાં $40 \%$ ઓક્સિજન છે. ધાતુની સંયોજકતા $2$ છે. તો ધાતુનું પરમાણ્વીય દળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo