અતિવલય $2x^2 - 3y^2 = 12$ ની જીવા $4x - 3y = 5$ નું મધ્યબિંદુ શોધો.

  • A
    $\left(0, -\frac{5}{3}\right)$
  • B
    $(2, 1)$
  • C
    $\left(\frac{5}{4}, 0\right)$
  • D
    $\left(\frac{11}{4}, 2\right)$

Explore More

Similar Questions

નીચે આપેલ આકૃતિમાં કેરિયોટાઇપમાંથી માનવ લિંગી રંગસૂત્રોનું અત્યંત સરળ નિરૂપણ દર્શાવેલ છે. જનીનો 'a' અને 'b' શેના હોઈ શકે?

$546 \ K$ તાપમાન અને $2 \ atm$ દબાણે એક આદર્શ વાયુના $4 \ g$ જથ્થાનું કદ $5.6035 \ L$ છે. તેનું આણ્વીય દળ કેટલું હશે?

$A(1, 3, 4)$ અને $B$ ને જોડતી રેખાને બિંદુ $P(-2, 3, 5)$ એ $1: 3$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે, તો $B$ ના યામ શોધો.

જો $3 \sin x + 4 \cos x = 5$ હોય,તો $6 \tan \frac{x}{2} - 9 \tan^2 \frac{x}{2}$ ની કિંમત શોધો.

બે કણો $A$ અને $B$ શરૂઆતમાં સ્થિર છે અને પરસ્પર આકર્ષણ બળ હેઠળ એકબીજા તરફ ગતિ કરે છે. જે ક્ષણે $A$ નો વેગ $v$ અને $B$ નો વેગ $2v$ હોય,ત્યારે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo