$4 \,m$ ત્રિજ્યા ધરાવતા લીસા ઉર્ધ્વ વર્તુળાકાર પથ પર ગતિ કરવા માટે પદાર્થને લઘુત્તમ કેટલી સમક્ષિતિજ ઝડપથી ફેંકવો જોઈએ ($\,ms^{-1}$ માં)? $(g=9.8 \,ms^{-2})$

  • A
    $7$
  • B
    $14$
  • C
    $0.7$
  • D
    $1.4$

Explore More

Similar Questions

દોલન કરતા લોલકની દોરીમાં ઉદ્ભવતું મહત્તમ તણાવબળ તેના લઘુત્તમ તણાવબળ કરતાં ચાર ગણું છે. દોરીમાં કોઈ ઢીલાશ નથી. લોલકનો કોણીય કંપવિસ્તાર કેટલો હશે ($^{\circ}$ માં)?

$m \ kg$ દળનો એક પદાર્થ $r \ m$ લંબાઈની દોરીના છેડે ઉર્ધ્વ વર્તુળમાં ભ્રમણ કરે છે. વર્તુળના સૌથી ઉપરના અને સૌથી નીચેના બિંદુએ તેની ગતિઊર્જાનો તફાવત કેટલો હશે?

$150 \ g$ દળનો એક પથ્થર દોરીના છેડે ઉર્ધ્વ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા $70 \ cm$ છે અને સૌથી ઉપરના બિંદુ $P$ પર પથ્થરની ઝડપ $3.5 \ m/s$ છે. જે ક્ષણે પથ્થર સૌથી ઉંચા બિંદુ $P$ માંથી પસાર થાય છે,ત્યારે કેન્દ્રગામી બળ આશરે ......... $N$ હશે ($g = 10 \ m/s^2$ લો).

$1 \,kg$ દળનો એક પથ્થર દોરી સાથે બાંધેલો છે અને તેને $1 \,m$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. જો સૌથી ઉંચા બિંદુએ તણાવ $14 \,N$ હોય,તો સૌથી નીચા બિંદુએ વેગ ............ $m/s$ હશે.

$1\, kg$ દળનો એક પદાર્થ $1\, m$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તેના સૌથી ઉચ્ચતમ અને સૌથી નિમ્નતમ બિંદુએ ગતિઊર્જાઓ વચ્ચેનો તફાવત ......... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo