ખોટી રીતે જોડાયેલી જોડીઓ કઈ છે?
$A.$ ક્લોરોફિલ $- Co$
$B.$ પાણીની કઠિનતા $- EDTA$
$C.$ ફોટોગ્રાફી $- [Ag(CN)_2]^-$
$D.$ વિલ્કિન્સન ઉદ્દીપક $- [(Ph_3P)_3RhCl]$
$E.$ કિલેટિંગ લિગાન્ડ $- D^{-}$\text{પેનિસિલમાઈન}
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    માત્ર $A$ અને $C$
  • B
    માત્ર $A$ અને $E$
  • C
    માત્ર $D$ અને $E$
  • D
    માત્ર $A, C$ અને $E$

Explore More

Similar Questions

ખોટી જોડી કઈ છે?

નીચેનામાંથી કયું પ્રશિયન બ્લુ રંગ આપે છે?

બ્લુ પ્રિન્ટમાં વપરાતું આયર્ન ક્ષાર કયું છે?

જો દ્વિદંતીય લિગેન્ડ ઇથેન-$1, 2$-ડાયએમાઇન ને $[Ni(H_2O)_6]^{2+}$ ના જલીય દ્રાવણમાં $en : Ni :: 1: 1, 2: 1, 3: 1$ ના મોલર ગુણોત્તરમાં ક્રમશઃ ઉમેરવામાં આવે,તો નીચે મુજબની સવર્ગ સ્પીસીઝ બને છે:
$I$. $[Ni(H_2O)_4en]^{2+}_{(aq)} -$ આછો વાદળી
$II$. $[Ni(H_2O)_2(en)_2]^{2+}_{(aq)} -$ વાદળી/જાંબલી
$III$. $[Ni(en)_3]^{2+}_{(aq)} -$ જાંબલી
$I$ અને $III$ ના કિસ્સામાં શોષાયેલા પ્રકાશની તરંગલંબાઇ $nm$ માં અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo