એક અસમાન વર્તુળાકાર તકતી (દળ $M$ અને ત્રિજ્યા $R$) ની ચાર પરસ્પર લંબ સ્પર્શકો $AB, BC, CD, DA$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I_1, I_2, I_3$ અને $I_4$ છે (ચોરસ $ABCD$ વર્તુળને પરિગત છે). તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું તેના ભૌમિતિક કેન્દ્રથી અંતર કેટલું હશે?

  • A
    $\frac{1}{4 M R} \sqrt{(I_1-I_3)^2+(I_2-I_4)^2}$
  • B
    $\frac{1}{12 M R} \sqrt{(I_1-I_3)^2+(I_2-I_4)^2}$
  • C
    $\frac{1}{3 M R} \sqrt{(I_1-I_2)^2+(I_3-I_4)^2}$
  • D
    $\frac{1}{2 M R} \sqrt{(I_1+I_3)^2+(I_2+I_4)^2}$

Explore More

Similar Questions

$30\, cm$ લંબાઈ ધરાવતા એક પોલા નળાકાર (આંતરિક ત્રિજ્યા $r = 10\, cm$ અને બાહ્ય ત્રિજ્યા $R = 20\, cm$) ની તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. સમાન દળ ધરાવતા એક પાતળા નળાકારની ત્રિજ્યા શોધો કે જેથી તેની અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા પણ $I$ થાય. તે ......... $cm$ છે.

$\ell$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ બિંદુવત દળ $m$ મૂકેલા છે. ત્રિકોણની એક બાજુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

એક લોખંડની વર્તુળાકાર તકતી $X$ ની ત્રિજ્યા $R$ અને જાડાઈ $t$ છે. બીજી લોખંડની વર્તુળાકાર તકતી $Y$ ની ત્રિજ્યા $4R$ અને જાડાઈ $t/4$ છે. આ બંને તકતીની જડત્વની ચાકમાત્રા $I_X$ અને $I_Y$ વચ્ચેનો સંબંધ .......

Difficult
View Solution

આકૃતિમાં $M$ દળ અને $L$ પાયા ધરાવતી સમદ્વિબાજુ ત્રિકોણાકાર પ્લેટ દર્શાવેલ છે. શિરોબિંદુ પાસેનો ખૂણો $90^o$ છે. શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને પાયો $X$-અક્ષને સમાંતર છે. $z$-અક્ષને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી છે?

Difficult
View Solution

$100\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા ....... $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo