$100\,g$ દળ અને $5\,cm$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા ....... $cm$ છે.

  • A
    $3.54$
  • B
    $1.54$
  • C
    $4.54$
  • D
    $2.5$

Explore More

Similar Questions

ઉદગમબિંદુ પર કેન્દ્રિત $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા ગોળાનો વિચાર કરો. ગોળાના દ્રવ્યની ઘનતા $\rho = A r^\alpha$ છે, જ્યાં $r$ એ ત્રિજ્યાવર્તી અંતર છે, અને $\alpha$ તથા $A$ અચળાંકો છે. જો કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા $\frac{6}{7} M R^2$ હોય, તો $\alpha$ નું મૂલ્ય શોધો.

$6 \,kg$ દળ અને $2.4 \,m$ લંબાઈના એક સમાન પાતળા સળિયાને વાળીને એક નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે. ષટ્કોણના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... $\times 10^{-1} \,kg \cdot m^2$ છે.

$R$ અને $nR$ ત્રિજ્યા ધરાવતી બે રીંગ,જે અલગ અલગ દળ ધરાવે છે અને એક જ વાયરની બનેલી છે,તેમની કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $1 : 8$ છે. $n$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

એક તરવૈયો ઊંચાઈ પરથી પાણીમાં કૂદતા પહેલા તેના શરીરને સંકોચે છે જેથી:

એક અસમાન વર્તુળાકાર તકતી (દળ $M$ અને ત્રિજ્યા $R$) ની ચાર પરસ્પર લંબ સ્પર્શકો $AB, BC, CD, DA$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I_1, I_2, I_3$ અને $I_4$ છે (ચોરસ $ABCD$ વર્તુળને પરિગત છે). તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું તેના ભૌમિતિક કેન્દ્રથી અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo