એક કણની ગતિ સમીકરણ $x = a + bt^2$ દ્વારા દર્શાવવામાં આવે છે,જ્યાં $a = 15 \, cm$ અને $b = 3 \, cm/s^2$ છે. $t = 3 \, s$ સમયે તેનો તાત્ક્ષણિક વેગ ........ $cm/s$ હશે.

  • A
    $36$
  • B
    $18$
  • C
    $16$
  • D
    $32$

Explore More

Similar Questions

સીધી રેખામાં ગતિ કરતા કણનો $x-t$ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કણનો $a-t$ આલેખ નીચેનામાંથી કયો સાચો છે?

Difficult
View Solution

વેગ $(v)$ - અંતર $(x)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. આ તંત્ર માટે પ્રવેગ $(a)$ વિરુદ્ધ અંતર $(x)$ ના ફેરફારને કયો આલેખ રજૂ કરે છે?

નીચેનામાંથી કયો ઝડપ-સમય $(v-t)$ આલેખ ભૌતિક રીતે શક્ય નથી?

નીચેનામાંથી કયો વેગ-સમયનો આલેખ ગતિમાન પદાર્થ માટે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવે છે?

ટ્રેનની મુસાફરી દરમિયાન મહત્તમ પ્રવેગ કેટલો $km \ h^{-2}$ મળે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo