જ્યારે ઠંડા જંકશનનું તાપમાન $0\,^{\circ}C$ હોય ત્યારે થર્મોકપલનું તટસ્થ તાપમાન $350\,^{\circ}C$ છે. જ્યારે ઠંડા જંકશનને $30\,^{\circ}C$ ના બાથમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે ઇન્વર્ઝન તાપમાન .............. $^{\circ}C$ થાય.

  • A
    $700$
  • B
    $600$
  • C
    $350$
  • D
    $670$

Explore More

Similar Questions

$+q$ વીજભાર અને $m$ દળ ધરાવતો એક કણ,સમાન વિદ્યુતક્ષેત્ર $E\hat i$ અને સમાન ચુંબકીય ક્ષેત્ર $B\hat k$ ની અસર હેઠળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $P$ થી $Q$ સુધી ગતિ કરે છે. $P$ અને $Q$ આગળ વેગ અનુક્રમે $v\hat i$ અને $-2v\hat j$ છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

જો થર્મોકપલના ઠંડા જંકશનનું તાપમાન ઘટાડવામાં આવે,તો તટસ્થ તાપમાન

જો કોઈ અવલોકનકાર સ્થિર ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ગતિ કરતો હોય,તો તે શું અવલોકન કરશે?

$10 \,cm$ બાજુવાળા સમઘનમાં $(i)$ $10^7 \,Vm^{-1}$ નું સમાન વિદ્યુતક્ષેત્ર અને (ii) $0.25 \,Wbm^{-2}$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જરૂરી ઉર્જા અનુક્રમે કેટલી હશે? $(\mu_0=4 \pi \times 10^{-7} \,Hm^{-1}, \varepsilon_0=8.9 \times 10^{-12} \,Fm^{-1})$

$E$ emf ધરાવતી બેટરી સાથે જોડાયેલ એક વર્તુળાકાર કોઈલ તેના કેન્દ્ર પર ચોક્કસ ચુંબકીય પ્રેરણ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ કોઈલને ખોલીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે,મૂળ ત્રિજ્યાના $1/3$ ભાગની ત્રિજ્યા ધરાવતી કોઈલમાં ફરીથી વીંટાળવામાં આવે છે અને કેન્દ્ર પર સમાન ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે $E^{\prime}$ emf ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. તો $E^{\prime}$ નું મૂલ્ય શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo