સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની નોર્માલિટી શોધો,જેમાં $100 \ mL$ દ્રાવણમાં $4 \ g$ $NaOH$ ઓગળેલું છે.

  • A
    $0.1$
  • B
    $40$
  • C
    $1.0$
  • D
    $0.4$

Explore More

Similar Questions

પાણીના એક નમૂનામાં $F^-$ આયનની સાંદ્રતા વજન-કદથી $10 \ ppm$ છે. તો તે દ્રાવણમાં $F^-$ ની સાંદ્રતા $\% W/V$ માં કેટલી થાય?

વજનથી $40 \%$ સાંદ્રતા ધરાવતા $1 \, L$ દ્રાવણમાં દ્રાવ્યનું દળ કેટલા $g$ થશે? દ્રાવણની ઘનતા $1.2 \, g/mL$ છે.

મોલાલિટીનો એકમ શું છે?

$2.5 \, L$ $1 \, M$ $NaOH$ દ્રાવણમાં $3 \, L$ $0.5 \, M$ $NaOH$ દ્રાવણ ઉમેરતાં બનતા દ્રાવણની મોલારિટી કેટલી $M$ થાય?

$3 \ M$ દ્રાવણના $1000 \ mL$ માં $KCl$ ના મોલની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo