બહુપદી $p(x) = x^3 - x$ ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા . . . . . . છે.

  • A
    $3$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $0$

Explore More

Similar Questions

નીચે આપેલી પૂર્ણાંકોની જોડી માટે ગુ.સા.અ. $(HCF)$ અને લ.સા.અ. $(LCM)$ શોધો અને ગુ.સા.અ. $\times$ લ.સા.અ. = બંને સંખ્યાઓનો ગુણાકાર થાય છે તેમ ચકાસો: $26$ અને $91$.

$220$ અને $60$ નો લઘુત્તમ સામાન્ય અવયવી (લ.સા.અ.) શોધો.

અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને $6$,$72$ અને $120$ નો ગુ.સા.અ. $(HCF)$ અને લ.સા.અ. $(LCM)$ શોધો.

સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લ.સા.અ. .......... છે.

$\sqrt{2}$ એ ........ સંખ્યા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo