નીચેનામાંથી કેટલી સ્પીસીઝ ચોરસ પિરામિડલ (square pyramidal) બંધારણ ધરાવે છે: $PF_{5}$,$BrF_{4}^{-}$,$IF_{5}$,$BrF_{5}$,$XeOF_{4}$,$ICl_{4}^{-}$.

  • A
    $5$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

$ClF_3$,$BF_3$ અને $NH_3$ અણુઓમાંથી કોની ભૂમિતિ અસમતલીય (non-planar) છે?

કેન્દ્રીય પરમાણુની આસપાસ મહત્તમ સંખ્યામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $(l.p.)$ ધરાવતો અણુ કયો છે?

Difficult
View Solution

ડાયક્લોરોનાઈટ્રોનિયમ આયન $[ONCl_2]^+$ અને થાયોનાઈલ ક્લોરાઈડ $(OSCl_2)$ માંથી,કોનો $Cl-\hat{X}-Cl$ બંધકોણ વધારે છે? (જ્યાં $X$ એ મધ્યસ્થ પરમાણુ $N$ અને $S$ છે)

Difficult
View Solution

$BCl_3$ સમતલીય છે,જ્યારે $NCl_3$ પિરામિડલ છે,કારણ કે...

બંધકોણનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo