ગણ $\{1, 2, 3, \ldots, 9\}$ ના ઓછામાં ઓછા એક એકી સંખ્યા ધરાવતા ઉપગણોની સંખ્યા કેટલી છે?

  • A
    $324$
  • B
    $396$
  • C
    $496$
  • D
    $512$

Explore More

Similar Questions

$30 ~A$ નો વિદ્યુતપ્રવાહ ધરાવતો એક લાંબો સીધો તાર $4 \times 10^{-4} ~T$ ના બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતપ્રવાહની દિશાને સમાંતર છે. તારથી $2.0 ~cm$ દૂર આવેલા બિંદુએ પરિણામી ચુંબકીય પ્રેરણનું મૂલ્ય ટેસ્લામાં કેટલું હશે?
$\left(\mu_0=4 \pi \times 10^{-7} ~H/m\right)$

નીચેનામાંથી કયું બેક્ટેરિસાઈડલ (bactericidal) એન્ટિબાયોટિક છે?

કઈ પ્રક્રિયામાં રેખાંકિત પરમાણુ માટે ઇલેક્ટ્રોન યુગ્મ ભૂમિતિમાં ફેરફાર થાય છે?

$CO$,$CO_3^{2-}$ અને $CO_2$ માં $C-O$ બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી કયો પુંકેસરનો ભાગ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo