એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી અને સેકન્ડરી ગૂંચળામાં આંટાઓની સંખ્યા અનુક્રમે $100$ અને $20$ છે. જો પ્રાઈમરી ગૂંચળામાં $200 \, V$ નો એસી $(AC)$ પોટેન્શિયલ લાગુ પાડવામાં આવે,તો સેકન્ડરીમાં ઉત્પન્ન થતો પોટેન્શિયલ......$V$ હશે.

  • A
    $10$
  • B
    $40$
  • C
    $1000$
  • D
    $20,000$

Explore More

Similar Questions

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વોલ્ટેજ $220\,V$ અને પ્રવાહ $5\,A$ છે. સેકન્ડરી વોલ્ટેજ $22000\,V$ માલૂમ પડે છે. સેકન્ડરીમાં પ્રવાહ (નુકસાનને અવગણતા) ......$A$ છે.

$220 \text{ V}$ પર $900 \text{ kW}$ વિદ્યુત પાવરની માંગ ધરાવતું એક નાનું શહેર, વિદ્યુત પાવર જનરેટિંગ સ્ટેશનથી $20 \text{ km}$ દૂર આવેલું છે। બે-વાયરની લાઇનનો પ્રતિ એકમ લંબાઈનો અવરોધ $5 \times 10^{-4} \text{ } \Omega \text{ m}^{-1}$ છે। શહેરને પાવર, શહેરમાં આવેલા સબસ્ટેશન પરના $45000 \text{ V}$ થી $220 \text{ V}$ ના સ્ટેપ-ડાઉન ટ્રાન્સફોર્મર દ્વારા મળે છે। ઉષ્મા સ્વરૂપે લાઇન પાવર વ્યય કેટલો છે: ($text{ kW}$ માં)

એક ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી ગૂંચળામાં $20$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $100$ આંટા છે. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી ટર્મિનલ પર $V_{\text{in}} = 600 \sin 314t$ જેટલો $AC$ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે. તો સેકન્ડરી આઉટપુટ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વોલ્ટમાં કેટલું મળે?

એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં અનુક્રમે $500$ અને $5000$ આંટા છે. જો પ્રાથમિક ગૂંચળાને $6\, V$ ની બેટરી સાથે જોડવામાં આવે, તો ગૌણ વોલ્ટેજ ....$V$ થશે.

એક સ્ટેપ-અપ ટ્રાન્સફોર્મરનો ટર્ન રેશિયો $10:1$ છે. જો પ્રાથમિક ગૂંચળામાં $5 \, V$ ના $e.m.f.$ વાળો સેલ જોડવામાં આવે,તો ઉત્પન્ન થતો સેકન્ડરી વોલ્ટેજ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo