એક $AC$ જનરેટરના કોઈલના આંટાની સંખ્યા $100$ છે અને તેનું આડછેદનું ક્ષેત્રફળ $2.5 \ m^2$ છે. કોઈલ $0.3 \ T$ ની તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં $60 \ rad \ s^{-1}$ ના સમાન કોણીય વેગ સાથે ફરી રહી છે. મહત્તમ પ્રેરિત emf નું મૂલ્ય . . . . . . $kV$ છે.

  • A
    $1.25$
  • B
    $4.5$
  • C
    $6.75$
  • D
    $2.25$

Explore More

Similar Questions

$A.C.$ જનરેટર (ડાયનેમો) ના સિદ્ધાંત અને રચનાની ચર્ચા કરો. $A.C.$ જનરેટરમાં પ્રેરિત $emf$ માટેનું સૂત્ર તારવો.

$AC$ જનરેટરમાં,$N$ આંટા ધરાવતી એક કોઈલ,જેનું ક્ષેત્રફળ $A$ અને કુલ અવરોધ $R$ છે,તે ચુંબકીય ક્ષેત્ર $B$ માં $\omega$ આવૃત્તિ સાથે ફરે છે. કોઈલમાં ઉત્પન્ન થતા $emf$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતી કોઈલ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ અને તેમાં ઉત્પન્ન થતા પ્રેરિત $e.m.f.$ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે?

$A$ ક્ષેત્રફળ અને $N$ આંટા ધરાવતી એક કોઈલ,$\vec{B}$ ને લંબ અક્ષની આસપાસ સમાન ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ માં $\omega$ કોણીય વેગ સાથે ફરી રહી છે. જ્યારે $\overrightarrow{B}$ કોઈલના સમતલને સમાંતર હોય,તે ક્ષણે ચુંબકીય ફ્લક્સ $\varphi$ અને તેમાં ઉદ્ભવતું પ્રેરિત emf $\varepsilon$ કેટલું હશે?

$R$ અવરોધ,$A$ ક્ષેત્રફળ અને $N$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને $B$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને $\omega$ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. એક સંપૂર્ણ ચક્રમાં વ્યય થતો સરેરાશ પાવર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo