$PERFECTION$ શબ્દના તમામ અક્ષરોને એવી રીતે ગોઠવવાની રીતોની સંખ્યા શોધો કે જેથી કોઈપણ બે સ્વરોની વચ્ચે બરાબર બે વ્યંજનો હોય.

  • A
    $4! \times 6!$
  • B
    $3! \times 6!$
  • C
    $2! \times 3! \times 6!$
  • D
    $4! \times 5!$

Explore More

Similar Questions

$CALCULATE$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય કે જેથી દરેક શબ્દ વ્યંજનથી શરૂ થાય અને વ્યંજન પર જ પૂરો થાય?

ભૌતિકશાસ્ત્ર માટે $3$,ગણિતશાસ્ત્ર માટે $5$ અને રસાયણશાસ્ત્ર માટે $4$ શિષ્યવૃતિના અરજદારો છે. આ શિષ્યવૃતિઓ કેટલી ભિન્ન રીતે એનાયત કરી શકાય કે જેથી દરેક વિષયમાં ઓછામાં ઓછી એક શિષ્યવૃતિ મળે?

$ALLAHABAD$ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય?

એક રૂમમાં $9$ ખુરશીઓ છે જેના પર $6$ વ્યક્તિઓને બેસાડવાની છે. જેમાંથી એક મહેમાન છે જેને એક ચોક્કસ ખુરશી પર જ બેસવાનું છે. તેઓ કેટલી રીતે બેસી શકે?

"$IRRATIONAL$" શબ્દના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને કેટલા શબ્દો બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo