$20^{\circ} C$ તાપમાને $1 \ L$ દ્રાવણમાં $34.2 \ g$ શેરડીની ખાંડ (મોલર દળ = $342 \ g \ mol^{-1}$) ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે ($atm$ માં)?
(આપેલ છે,$R = 0.082 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$)

  • A
    $2.40$
  • B
    $3.6$
  • C
    $24$
  • D
    $0.0024$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અર્ધપારગમ્ય પટલ તરીકે કાર્ય કરી શકે છે?

$10 \ g$ પ્રતિ $dm^3$ યુરિયા (આણ્વીય દળ $= 60 \ g \ mol^{-1}$) ધરાવતું દ્રાવણ એ અબાષ્પશીલ દ્રાવ્યના $5 \%$ દ્રાવણ સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે. આ અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ ........ $g \ mol^{-1}$ છે.

$27^{\circ}C$ તાપમાને, $0.1 \ M$, $1 \ L$ $K_4[Fe(CN)_6]$ નું જલીય દ્રાવણ અને $0.1 \ M$, $1 \ L$ $FeCl_3$ નું જલીય દ્રાવણ એક પાત્રમાં અર્ધપારગમ્ય પટલ $AB$ દ્વારા અલગ કરીને રાખવામાં આવ્યા છે. બંને દ્રાવ્યોનું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

પ્રોટીનના $200 \, cm^3$ જલીય દ્રાવણમાં $1.26 \, g$ પ્રોટીન ઓગળેલું છે. $300 \, K$ તાપમાને આ દ્રાવણનું અભિસરણ દબાણ $2.57 \times 10^{-3} \, bar$ માલૂમ પડે છે. પ્રોટીનનું મોલર દળ ગણો.

$27^{\circ} C$ તાપમાને,$1.0 \ L$ દ્રાવણમાં $4 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય ધરાવતા દ્રાવણનું અભિસરણ દબાણ $0.4 \ bar$ છે. દ્રાવ્યનું મોલર દળ $g \ mol^{-1}$ માં કેટલું હશે?
$(R=0.083 \ L \ bar \ K^{-1} \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo