બિંદુ $(1, 2)$ માંથી પસાર થતી અને રેખાઓની જોડી $3x^2 - 8xy + 5y^2 = 0$ ને લંબ હોય તેવી રેખાઓની જોડી કઈ છે?

  • A
    $(5x + 3y + 11)(x + y + 3) = 0$
  • B
    $(5x + 3y - 11)(x + y - 3) = 0$
  • C
    $(3x + 5y - 11)(x + y + 3) = 0$
  • D
    $(3x - 5y + 11)(x + y - 3) = 0$

Explore More

Similar Questions

જો $6x^2 + 11xy - 10y^2 + x + 31y + k = 0$ એ રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $k = $

$x^2-y^2-x+3y-2=0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ કઈ છે?

ઉગમબિંદુમાંથી પસાર થતી અને $x$-અક્ષ સાથે અનુક્રમે $60^{\circ}$ અને $30^{\circ}$ ના ખૂણે નમેલી રેખાઓની જોડનું સંયુક્ત સમીકરણ શું છે?

જો $ax^{2} + 2hxy + by^{2} = 0$ દ્વારા દર્શાવાતી રેખાઓના ઢાળ $1 : 3$ ના ગુણોત્તરમાં હોય,તો $h^{2} : ab =$

$2x^3+x^2y+y^3=0$ દ્વારા દર્શાવવામાં આવતી ત્રણ રેખાઓમાંથી બે રેખાઓ પરસ્પર લંબ હોય,તો ત્રીજી રેખાનો ઢાળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo