પેરોક્સિડેઝ એનહાઇડ્રસ એન્ઝાઇમમાં $Se$ ની ટકાવારી વજન દ્વારા $0.5\%$ છે (પરમાણુ ભાર $= 78.4$). તો પેરોક્સિડેઝ એનહાઇડ્રસ એન્ઝાઇમનો ન્યૂનતમ આણ્વીય ભાર કેટલો હશે?

  • A
    $1.568 \times 10^4$
  • B
    $1.568 \times 10^3$
  • C
    $15.68$
  • D
    $3.136 \times 10^4$

Explore More

Similar Questions

$'C'$,$'H'$ અને $'O'$ ધરાવતા $0.492 \, g$ કાર્બનિક સંયોજનના સંપૂર્ણ દહનથી $0.793 \, g$ $CO_{2}$ અને $0.442 \, g$ $H_{2}O$ મળે છે. કાર્બનિક સંયોજનમાં ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ .... છે. (નજીકનો પૂર્ણાંક)

એક સંયોજનમાં $75.8\%$ $X$ અને $24.2\%$ $Y$ વજન દ્વારા હાજર છે. જો $X$ અને $Y$ ના પરમાણુ ભાર અનુક્રમે $24$ અને $16$ હોય,તો સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શોધો.

$75\%$ સોનું ધરાવતા સોનાના ઘરેણાં .............. કેરેટના હોય છે.

પદાર્થ $X$ અને $Y$ સમાન દળ ધરાવે છે. જો તેમના પરમાણુભાર અનુક્રમે $30$ અને $20$ હોય અને સંયોજનનો આણ્વીય ભાર $120$ હોય,તો સંયોજનનું અણુસૂત્ર શું હશે?

ધાતુના બે ઓક્સાઈડમાં અનુક્રમે $50\%$ અને $40\%$ ધાતુ છે. પ્રથમ ઓક્સાઈડનું સૂત્ર $MO$ છે. બીજા ઓક્સાઈડનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo