એક સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ $14 \ cm$ છે. તેની સમાન બાજુ અને પાયાનો ગુણોત્તર $5:4$ છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો:

  • A
    $3 \sqrt{21} \ cm^2$
  • B
    $2 \sqrt{21} \ cm^2$
  • C
    $4 \sqrt{21} \ cm^2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો ત્રિકોણની દરેક બાજુ બમણી કરવામાં આવે,તો નવા ત્રિકોણનું ક્ષેત્રફળ જૂના ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં $K$ ગણું થાય છે. $K$ ની કિંમત શોધો.

$15\, m$ અને $30\, m$ ઊંચાઈના $2$ થાંભલા મેદાનમાં સીધા ઉભા છે. જો તેમના પાયા વચ્ચેનું અંતર $36\, m$ હોય,તો તેમના ટોચના ભાગો વચ્ચેનું અંતર શોધો (મીટરમાં).

$\Delta ABC$ ની ત્રણ મધ્યગાઓ $AD, BE$ અને $CF$ બિંદુ $G$ માં છેદે છે. જો $\Delta ABC$ નું ક્ષેત્રફળ $36 \text{ cm}^2$ હોય,તો $\Delta CGE$ નું ક્ષેત્રફળ ($\text{cm}^2$ માં) કેટલું થાય?

એક લંબચોરસનું ક્ષેત્રફળ $460 \, m^2$ છે. જો લંબાઈ તેની પહોળાઈ કરતા $15 \%$ વધારે હોય,તો લંબચોરસ ખેતરની પહોળાઈ કેટલી હશે? (મીટરમાં)

એક ટાઈપિસ્ટ $20\, cm \times 30\, cm$ માપની શીટનો ઉપયોગ લંબાઈની દિશામાં કરે છે. જો દરેક બાજુએ $2\, cm$ ની માર્જિન અને ઉપર તથા નીચે $3\, cm$ ની માર્જિન છોડવામાં આવે,તો ટાઈપિંગ માટે વપરાયેલ પેજનો ટકાવારી ભાગ કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo