સ્થિર લિફ્ટમાં સાદા લોલકનો આવર્તકાળ $T$ માપવામાં આવે છે. જો લિફ્ટ $5g$ ના પ્રવેગ સાથે ઉપરની તરફ ગતિ કરે,તો નવો આવર્તકાળ કેટલો થશે?

  • A
    તેટલો જ
  • B
    $3/5$ જેટલો વધશે
  • C
    $2/3$ ગણો ઘટશે
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

એક સાદા લોલક જેની લંબાઈ $L$ છે,તેને એક વાહનની છત પરથી લટકાવવામાં આવ્યું છે. આ વાહન $\alpha$ ખૂણાવાળા ઢળતા સમતલ પર ઘર્ષણ વગર નીચે તરફ ગતિ કરે છે,તો તેના દોલનનો આવર્તકાળ કેટલો થશે?

$L$ લંબાઈનું એક સાદું લોલક $m$ દળના બિંદુવત પદાર્થમાંથી બનાવવામાં આવ્યું છે,જે એક નિશ્ચિત પીવટ પોઈન્ટ સાથે જોડાયેલ દળરહિત દોરી વડે લટકાવેલું છે. એક નાની ખીલી (peg) નિશ્ચિત પીવટ પોઈન્ટની બરાબર નીચે $2L/3$ અંતરે મૂકવામાં આવી છે જેથી લોલક આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોલન કરે. દળને શિરોલંબથી $5$ ડિગ્રી સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે છે. તેને તેની શરૂઆતની સ્થિતિમાં પાછા આવતા કેટલો સમય લાગશે?

Difficult
View Solution

નાના કંપવિસ્તાર $A$ અને આવર્તકાળ $T$ સાથે દોલન કરતા સાદા લોલકના ગોળાની સરેરાશ ઝડપ કેટલી છે?

જો સાદા લોલકની લંબાઈમાં $44\%$ નો વધારો કરવામાં આવે,તો લોલકના આવર્તકાળમાં કેટલા ટકા ફેરફાર થશે ($\%$ માં)?

સાદા લોલકના નિયમો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo