બિંદુ $(-3, 8)$ નું $Y$-અક્ષથી લંબ અંતર ........ છે.

  • A
    $5$
  • B
    $8$
  • C
    $11$
  • D
    $3$

Explore More

Similar Questions

$X-$અક્ષ પરના બિંદુ $P$ નું $A(11, 12)$ થી અંતર $13$ એકમ છે. $P$ ના યામ $\ldots \ldots \ldots \ldots$ છે.

$x$-અક્ષ બિંદુઓ $(-4, -6)$ અને $(-1, 7)$ ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? વિભાજન બિંદુના યામ શોધો.

$(8, 10)$ અને $(4, 8)$ ને જોડતા રેખાખંડના મધ્યબિંદુના યામ ............. છે.

જો $A(2, 9)$,$B(-2, 1)$ અને $C(6, 3)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોય અને $\Delta ABC$ નું ક્ષેત્રફળ $28$ હોય,તો $A$ માંથી $\overline{BC}$ પર દોરેલા વેધની લંબાઈ શોધો.

જો બિંદુઓ $(5,1), (-2,-3)$ અને $(8,2m)$ સમરેખ હોય,તો $m$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo