ફ્યુઅલ-આલ્કોહોલ (બળતણ આલ્કોહોલ) ના ઉત્પાદનમાં અગ્રેસર દેશ કયો છે?

  • A
    સાઉદી અરેબિયા
  • B
    ઈરાન અને ઈરાક
  • C
    બ્રાઝિલ
  • D
    જાપાન

Explore More

Similar Questions

હવામાં રહેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $9 \ pF$ છે. તેની પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. હવે પ્લેટો વચ્ચેની જગ્યા બે ડાયલેક્ટ્રિક્સથી ભરવામાં આવે છે. એક ડાયલેક્ટ્રિકનો ડાયલેક્ટ્રિક અચળાંક $K_1 = 6$ અને જાડાઈ $\frac{d}{3}$ છે,જ્યારે બીજાનો ડાયલેક્ટ્રિક અચળાંક $K_2 = 12$ અને જાડાઈ $\frac{2d}{3}$ છે. હવે કેપેસિટરનું કેપેસિટન્સ ........ $pF$ થશે.

રધરફોર્ડના $\alpha-$કણોના પ્રકીર્ણનનો પ્રયોગ પ્રથમ વખત દર્શાવે છે કે પરમાણુમાં

'$r$' ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીને પાણીમાં ડૂબાડતા પાણી '$h$' ઊંચાઈ સુધી ચઢે છે. કેશિકા નળીમાં રહેલા પાણીનું દળ $5 \times 10^{-3} \ kg$ છે. હવે આ જ કેશિકા નળીને એવા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે જેનું પૃષ્ઠતાણ પાણીના પૃષ્ઠતાણ કરતા $\sqrt{2}$ ગણું છે. કેશિકા નળી અને આ પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $45^{\circ}$ છે. હવે કેશિકા નળીમાં ઉપર ચઢતા પ્રવાહીનું દળ ($kg$ માં) કેટલું હશે?

$HCOOH$ એ સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

નીચે એક લોજિક સર્કિટની આકૃતિ આપવામાં આવી છે. સર્કિટનું આઉટપુટ $F$ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo