સમતલ $\ell x+my=0$ ને સમતલ $z=0$ સાથેની તેની છેદરેખાની આસપાસ $\alpha$ ખૂણે ફેરવવામાં આવે છે. નવા સમતલનું સમીકરણ શું થશે?

  • A
    $\ell x+my \pm z \tan \alpha \sqrt{\ell^{2}+m^{2}}=0$
  • B
    $\ell x+my \pm z \tan \alpha \sqrt{\ell^{2}+m^{2}+1}=0$
  • C
    $\ell x+my \pm z \tan \alpha \sqrt{\ell^{2}+1}=0$
  • D
    $\ell x+my \pm z \tan \alpha \sqrt{m^{2}+1}=0$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ એ બિંદુ $Q(a, b, c)$ માંથી $YZ$ અને $ZX$ સમતલો પર દોરેલા લંબના લંબપાદ હોય,તો બિંદુઓ $A, B$ અને $O$ માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો (જ્યાં $O$ એ ઉગમબિંદુ છે).

જો $\bar{r}=(2-\lambda+\mu) \hat{i}+(1-\mu) \hat{j}+(2-3 \lambda+2 \mu) \hat{k}$ એ એક સમતલનું સદિશ સમીકરણ હોય, તો તે સમતલનું કાર્તેઝિયન સમીકરણ શું થાય?

જો સમતલ $23x - 10y - 2z + 48 = 0$ અને રેખાઓ $\frac{x+1}{2} = \frac{y-3}{4} = \frac{z+1}{3}$ તથા $\frac{x+3}{2} = \frac{y+2}{6} = \frac{z-1}{\lambda}$ $(\lambda \in R)$ ને સમાવતા સમતલ વચ્ચેનું અંતર $\frac{k}{\sqrt{633}}$ હોય,તો $k$ ની કિંમત શોધો.

એક સમતલ $\pi$ એ $(2,0,1)$ અને $(3,-3,4)$ માંથી પસાર થાય છે અને સમતલ $x-2y+z=6$ ને લંબ છે. નીચેનામાંથી કયું સમતલ એ સમતલ $\pi$ ને લંબ છે?

રેખાઓ $OA$ અને $OB$ ના દિકગુણોત્તરો $1, -2, -1$ અને $3, -2, 3$ છે. તો સમતલ $AOB$ ના અભિલંબના દિકકોસાઇન શોધો,જ્યાં $O$ ઉગમબિંદુ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo