$y$-અક્ષ પરનું બિંદુ જે $y$-અક્ષની ઋણ દિશામાં $5$ એકમના અંતરે આવેલું છે,તે કયું છે?

  • A
    $(0, 5)$
  • B
    $(5, 0)$
  • C
    $(-5, 0)$
  • D
    $(0, -5)$

Explore More

Similar Questions

બિંદુઓ $(5, -3)$ અને $(5, 8)$ વચ્ચેનું અંતર ............ છે.

જો $(2a + 5, 3b + 2)$ અને $(a + 11, b + 14)$ એક જ બિંદુના યામ હોય,તો $a$ અને $b$ ની કિંમતો અનુક્રમે $\ldots$ છે.

બિંદુઓ $P(1, 0)$,$Q(4, 0)$ અને $S(1, 3)$ ને આલેખપત્ર પર દર્શાવો. બિંદુ $R$ ના યામ શોધો જેથી $PQRS$ એક ચોરસ બને.

બિંદુનો એબ્સિસિસા (x-યામ) કયા ચરણમાં ધન હોય છે?

નીચે આપેલા કોષ્ટક દ્વારા દર્શાવેલ બિંદુઓ $(x, y)$ ને આલેખપત્ર પર દર્શાવો:
$x$$2$$4$$-3$$-2$$3$$0$
$y$$4$$2$$0$$5$$-3$$0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo