$x$-અક્ષ પર સ્થિત કેટલાક વિદ્યુતભારોને કારણે $x$ બિંદુએ ($\mu m$ માં માપેલ) સ્થિતિમાન $V(x) = \frac{20}{x^2 - 4} \text{ volt}$ દ્વારા આપવામાં આવે છે. $x = 4 \mu m$ પર વિદ્યુતક્ષેત્ર $E$ કેટલું હશે?

  • A
    $\frac{10}{9} \text{ V/}\mu m$ અને $+ve \ x$ દિશામાં
  • B
    $\frac{5}{3} \text{ V/}\mu m$ અને $-ve \ x$ દિશામાં
  • C
    $\frac{5}{3} \text{ V/}\mu m$ અને $+ve \ x$ દિશામાં
  • D
    $\frac{10}{9} \text{ V/}\mu m$ અને $-ve \ x$ દિશામાં

Explore More

Similar Questions

કોઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન $V = \frac{1}{2}(y^2 - 4x) \text{ V}$ મુજબ બદલાય છે. તો $x = 1 \text{ m}$ અને $y = 1 \text{ m}$ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે?

એક વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન $V = \frac{3x^2}{2} - \frac{y^2}{4}$ સંબંધ અનુસાર બદલાય છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $V$ વોલ્ટમાં છે. બિંદુ $(1 \, m, 2 \, m)$ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ($N/C$ માં) કેટલી હશે?

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $(30 \hat{i} + 40 \hat{j}) \text{ NC}^{-1}$ છે. જો ઉગમબિંદુ પર વિદ્યુતસ્થિતિમાન શૂન્ય હોય,તો $(1 \text{ m}, 2 \text{ m})$ બિંદુ પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

એક અનંત અવાહક શીટની એક બાજુ પર પૃષ્ઠ ઘનતા $7 \times 10^{-7} \text{ C m}^{-2}$ છે. જે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $19.8 \text{ V}$ હોય,તો તેમની વચ્ચેનું અંતર કેટલું હશે ($\text{ mm}$ માં)? (લો $\frac{1}{4 \pi \varepsilon_{0}} = 9 \times 10^9 \text{ SI units}$)

કોઈપણ બિંદુએ અંતર $(x)$ ના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન $V = 5x^2 + 10x - 9 \, (V)$ દ્વારા આપવામાં આવે છે. $x = 1 \, m$ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ...... $V m^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo